Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ભાજપ રમત ગમત સેલમાં મહેશભાઇ દિવેચાની નિમણુંક

શહેર ભાજપ રમત ગમત સેલમાં મહેશભાઇ નટવરલાલ દિવેચાની નિમણુંક કરવામાં આવતા ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે. મહેશભાઇ ૩૦ વર્ષથી હોકી એસોસીએશનના સેક્રેટરી કમ કોચ રહી ચુકયા છે. એન.જી.ઓ. દ્વારા કોરોના કાળમાં જુદી જુદી સેવાઓ આપેલ. તેમની આ નિમણુંકને સાર્થક સોશ્યલ ગ્રુપના ડો. પંકજ રાઠોડ, ડો. મિલન પંડયા, ડો. હેમાલી ટાંક, ડો. ભાવિન મહેતા, ડો. જયદીપ ભુંડીયા, ડો. સ્નેહલ વેકરીયા, એ.બી. પરીખ, એસ. જે. ગોસ્વામી, વી. જી. ડાભી, જીમીષ જોષી, શ્રીમતી કોકીલાબેન ધામેચા, પાર્થભાઇ રાયજાદા, વિનોદભાઇ ભમાત, નયનભાઇ ત્રિવેદી, અફઝલભાઇ સંઘાર, મહમદખુરમ તૈલી, તેજસભાઇ વાજા, સત્યરાજસિંહ મકવાણા, મંગલભાઇ દાસાણી, પરેશભાઇ ગોંડલીયા, જયદીપસિંહ, અભીજીતસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, જયદીપસિંહ ઝાલા, દોલતસિંહ ડોડીયાએ શુભેચ્છા પાઠવી હતી. 

(4:06 pm IST)