Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ભાજપ લીગલ પ્રદેશ સહસંયોજક તરીકે નિમાયેલ અનિલભાઇ દેસાઇની નિમણુંકને આવકારતાં વિવિધ વકિલ મંડળ

મહાનગર લીગલ સેલ, જીલ્લા બાર, રેવન્યુ બાર, નોટરી બાર એસો. એ શુભેચ્છા પાઠવી

રાજકોટ,તા.૩૦ : ભાજપા લીગલ સેલના નવનિયુકત પ્રદેશ સહ સંયોજક અનિલભાઇ દેસાઇની નિમણુંકને આવકારતું રાજકોટ મહાનગર લીગલ સેલ, ડિસ્ટ્રિકટ બાર એસોસિએશન અને રેવન્યુ બાર એસોસિએશને આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.

તાજેતરમાં પ્રદેશ ભાજપા લીંગલ સેલનાં પ્રદેશ સંયોજક જે. જે. પટેલ દ્વારા પ્રદેશ ભાજપા પ્રમુખ સી. આર. પાટિલજી સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સહ સંયોજક તરીકે સૌરાષ્ટ્રના પ્રખ્યાત અને સિનીયર વકિલ  અનિલભાઈ દેસાઈની નિમણુંક આપતા આ નિમણુંકને પ્રદેશ કારોબારી સદસ્ય હિતેષભાઈ દવે, પુર્વ સહ સંયોજક દિલીપ પટૅલ, રાજકોટ મહાનગર લીગલ સેલના સંયોજક અંશ ભારદ્વાજ, સહ સંયોજક અને રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ સી. એચ. પટેલ, સદસ્યતા અભિયાન પ્રભારી અને ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા તથા સહ પ્રભારી અજય પિપળિયા, વિધાનસભા સંકલન પ્રભારી અશ્વિન ગોસાઈ, કારોબારી સંચાલક હરેશ પરસોડા, સંપર્ક પ્રમુખ ધર્મેશ સખિયા, રેલ્વે બાર એસોસિએશનના પ્રમુખ સંજયભાઈ વ્યાસ, મહિલા બાર એસોસિએશનના -પ્રમુખ મહેશ્વરીબેન ચૌહાણ, કિર્મીનલ બાર એસોસિએશનના પ્રમુખ તુષાર બસલાણી, નોટરી બાર એસોસિએશનના પ્રમખ પ્રકાશસિંહ ગોહિલ, યુવા ભાજપ પ્રમુખ કિશન ટિલવા, સેનેટ સભ્ય કપિલ શુકલા, મનિષભાઈ ખખ્ખર, તેમજ રૃપરાજસિંહ પરમાર, મૌલિક ફળદુ, જયેશ બોઘરા, એન. ડી. ચાવડા, નયન વ્યાસ, દિલીપ જોષી, અમિતાબેન સિપ્પિ, વિજય ભટ્ટ, જતિન ઠકકર, એ. ટી. જાડેજા, સુરેશભાઈ ફળદુ, પન્નાબેન ભુત, અશ્વિન મહાલિયા, રેખાબેન પટેલ, દિવ્યેશ છગ, અમૃતાબેન ભારદ્વાજ, નિવિદભાઈ પારેખ, જીતેન્દ્રસિંહ પરમાર, કે.સી. ભટ્ટ, નયનાબેન ચૌહાણ, હર્ષદ બારૈયા, નૃપેન ભાવસાર, વિરેન રાણિંગા, કેતન મંડ, વિમલ ડાંગર, કિશન રાજાણી, બિનલબેન મહેતા, પ્રતિક વ્યાસ, શૈલેષ સુચક, લક્ષ્મિબેન જાદવ, મૌલિક જોષી, મિનાક્ષીબેન દવે, સુમિત વોરા, દિપક લાડવાપ્રગતિ માકડિયા, ચાંદનીબેન શીલુ, હીરલ જોષી, રશ્મિબેન પટેલ, રેખાબેન હરખાણી, સીમાબેન કરકર, માલવિકાબેન ભટ્ટ, નમ્રતાબેન ભદોરીયા, જીતેન્દ્ર પારેખ, હેમલ કામદાર , જીતેન્દ્રસિંહ જાડેજા, બરતભાઈ બદાણી, એન. ડી. જેઠવા, વિજય દવે, સીમાબેન મહેતા, રાજેશ દવે, શૈલેષ વ્યાસ, વિત્તુભાઈ વ્યાસ, જયપ્રકાશ ફુલારા, જયસુખ બારોટ, ધર્મેશ પરમાર, દિલસુખ રાઠોડ, સતીષ દેથલીયા, અશોક ત્રાંબડિયા, જગદિશ ચોટલિયા, વિજય રૈયાણી, રેખાબેન તુવાર, ધવલ ત્રિવેદી, નીરાલીબેન કોરાટ, કિશન ટીલવા, જીતેન્દ્રગીરી ગોસ્વામી, સ્તુતિબેન ત્રિવેદી, નંદકિશોર પાનોલા, વિવેક ધનેશા, શિવરાજસિંહ ઝાલા, નીલેશ પટેલ, ભાવિન વ્યાસ, કશ્યપ ઠાકર, પંકજ દોંગા,

પ્રાશંત વાઢેર, સંજય પરમાર, જીતેન્દૂ પારેખ, આર. ટી. કથિરીયા, નલીન આહયા, રજનીકાંત ગજેરા, પરેશ પાદરિયા, આનંદ પરમાર, પિયુષ સખિયા, હેમાંગ જાની, ભરતભાઈ બદાણી, વિવેક સાતા, મહેશ ચાવડા, સી. એમ. પટેલ, મહેન્દ્ર શાહ, જીતેન્દ્ર કે. ગોસાઈ, મનોજ સોજીત્રા, રીતેષ ટોપિયા, એન્જલ સરધારા, વિજય તોગડિયા, ભરતભાઈ આહયા, શ્યામ પરમાર, પી. એમ. પટેલ, આકાશ અકબરી, ઈસ્માઈલ પરાસરા, રાજેશ નશીત, વિક્રમ ગોંડલિયા, રાકેશ કોઠિયા, કરણ પડિયા, હિરેન ડોબરિયા તેમજ સરકારી વંકિલો સરકારી વકિલો દિલીપ મહેતા, કમલેશ ડોડિયા, અતુલ જોષી, સ્મિતાબેન અત્રિ,, આબિદ સોશન, રક્ષિત કાલોલા, અનિલ ગોગિયા, સમીર ખીરા, તરૃણ માથુર, મુકેશ પિપળિયા, બિનલબેન રવેશીયા, પ્રશાંત પટેલ, પરાગ શાહ વિગેરેએ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવેલ હતી.

 તા.૦૯-૦૭-૨૦૨૨ના રોજ સ્વામીનારાયણ મંદિર, બી.એ.પી.અસ.    પ્રમુખ સ્વામી હોલ કાલાવડ રોડ, રાજકોટ ખાતે આયોજીત આગમી સોરાષ્ટ્ર-કચ્છ ઝોનના વકિલોના મહાસંગેલનમાં  ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ ગુજરાત  પ્રદેશ દ્વારા પ્રદેશ સંયોજક જે. જે. પટેલ, સહ સંયોજક અનિલભાઈ દેસાઇ અને  દિપક જોષીના આગેવાની  અને પ્રદશ ભાજપા, ગુજરાત પ્રદેશના લોકપ્રિય અને લોકલાડીલા પ્રમુખ સી. આર. પાટિલના અધ્યક્ષતામાં યોજાનાર વકિલોના મહા સંમેલનમાં લીગલ સેલ રાજકોટ મહાનગર, ડિસ્ટ્રિકટ બાર એસોસિએશન અને રેવન્યુ બાર એસોસિએશન રાજકોટે સૌરાષ્ટ્ર  કચ્છના દરેક વકિલોને હાજર રહવા ભાવભર્યું જાહેર આમંત્રણ આપી હાજર રહેવા અનુરાધ કરેલ છે.

(3:00 pm IST)