Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

વોર્ડ નં. ૨માં શ્રીમદ્ પાર્કના કોમન પ્લોટ પેવિંગ બ્લોકથી મઢાશે : કામનો પ્રારંભ

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૨માં શ્રીમદ પાર્કના કોમન પ્લોટમાં પેવિંગ બ્લોકનું નાખવાનાઙ્ગ કામનું ખાતમુહુર્ત વોર્ડના કોર્પોરેટર તથા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ,ઙ્ગવોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના હસ્તે કરાયું. આ પ્રસંગેઙ્ગવોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયાઙ્ગવોર્ડ નં.૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા,ઙ્ગશહેર ભાજપ મંત્રી દિપાબેન કાચા તથા વોર્ડ અગ્રણીય ગુલાબસિંહ જાડેજા, નિલેશભાઈ તરૈયા, નિલેશભાઈ વ્યાસ, પુષ્પકભાઈ જૈન, અતુલભાઈ નથવાણી, રાજુભાઈ જોષી, સંજયભાઈ મિયાત્રા, કેયુરસિંહ ડોડીયા, અરવિંદભાઇ સોજીત્રા, અરજણભાઈ પટેલ, પરેશભાઈ ધામેચા, હિતેશભાઈ ઠાકર, દિનેશભાઈ મોલીયા, વજુભાઈ જોગીયા, હિતેશભાઈ પારેખ, અનુજભાઈ સોલંકી, જગદીશભાઈ વારિયા, વોર્ડ નં.૨ મહિલા મોરચા પ્રમુખ દેવ્યાનીબેન રાવલ, અગ્રણીય સીમાબેન અગ્રવાલ, શ્રધ્ધાબેન સીનોજીયા, અમીતાબેન પારેખ, વૈશાલીબેન,ઙ્ગરેખાબેન ઠાકર, રાજુલબેન દોશી, નિશાબેન, રીટાબેન, ડોલીબેન પારેખ, બિંદુબેન,ઙ્ગસરીતાબેન, દમયંતીબેન, રીટાબેન ચંદારાણા, ભારતીબેન સોલંકી, ઇલાબેન જોષી, મનુલબેન, નીરાલીબેન, નીનાબેન ગાંધી, જયોતિબેન પડિયા, હેતલબેન શાહ, મોનાબેન ચંદારાણા, વીણાબેન બારીયા વિગેરે ઉપસ્થિત રહેલ.

(2:56 pm IST)