-
ગડા ઇલેકટ્રોનિકસ અને ગોકુલધામ સોસાયટી છોડવા પડશે જેઠાલાલને access_time 2:38 pm IST
-
બોલ્ડ દ્રશ્યો માટે જરાય સંકોચ નથી નિયા શર્માને access_time 10:04 am IST
-
અમેરિકાના મિશિગનમાં આવેલ આ જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું..... access_time 5:33 pm IST
-
રાજ્યમાં કઈ - કઈ પ્રાઇવેટ હોસ્પિટલોમાં થશે કોરોના વેકસીનેશન, અહીં ક્લિક કરીને જુઓ આખું લિસ્ટ access_time 8:57 pm IST
-
પેટ્રોલ -ડિઝલના ભાવ અડધા થવાની સંભાવના access_time 10:21 am IST
ગ્રીનલેન્ડ ચોકડી પાસે કારખાનાની પાછળ દુકાનના તાળા-ફંફોળતા ત્રણ શખ્સો પકડાયા
વિજય બારૈયા, રવી સોલંકી અને કમલેશ મોરીની ધરપકડ

રાજકોટ, તા.૨૯: શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ફોર્જીન કારખાનાની પાછળ મોડી રાત્રે દુકાનના તાળા ફંફોળતા ત્રણ શખ્સોને બી ડીવીઝન પોલીસે પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પી એસઆઇ એમ.એફ.ડામોર, એએસઆઇ વિરમભાઇ, સલીમભાઇ, હેડકોન્સ મનોજભાઇ, સિરાજભાઇ, હેમેન્દ્રભાઇ, પરેશભાઇ, ચાપરાજભાઇ, જયદીપભાઇ, સંજયભાઇ, મિતેષભાઇ તથા મનોજભાઇ સહિત રાત્રે પેટ્રોલીંગમાં હતા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ફોર્જીગ કારખાનાની પાછળ દુકાનોના તાળા ફંફોળતા વિજય મધુભાઇ બારૈયા (ઉ.વ.૧૯) (રહે.ચુનારાવાડ શેરી નં.૧) રવી રાજુભાઇ સોલંકી (ઉ.વ.૨૦) (રહે.ચૂનારાવાડ શેરી નં.૧) અને કમલેશ દોલુભાઇ મોરી (ઉ.વ.૧૯) (રહે.ચૂનારાવાડ-૧) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
ગુનો કરવાના ઇરાદે રખડતો ભટકતો હરેશ પકડાયો
કુવાડવા રોડ પોલીસ મથકના કોન્સ દેવેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે મોડી રાત્રે નવાગામ આણંદપર રૂડા ટ્રાન્સપોર્ટનગર પાસે કોઇ મિલ્કત સંબંધી ગુનો કરવાના ઇરાદે રખડતા ભટકતો હરેશ ધીરૂભાઇ ટીલાળા (ઉ.વ.૨૫) (રહે.બેડી માર્કેટયાર્ડ)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
-
દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST
-
' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST
-
મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી : મહેંગાવમાં પ્રચાર માટે ગયેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમાભારતીની સભામાં ખુરસીઓ ખાલી : સભાના સ્થળથી 25 કિલોમીટર દૂર હેલીકૉપટર ઉતરતા સ્થળ ઉપર પહોંચવામાં મોડું થયું : ગુસ્સે થઇ ભાષણ આપ્યા વિના પરત ફર્યા access_time 1:55 pm IST
-
દિલ્હી કોરોના સંક્રમણની ત્રીજી લહેરના ઝપેટમાં એક જ દિવસમાં 5,673 કેસ નોંધાયા : ફફડાટ access_time 12:41 am IST
-
કેશુભાઇ પટેલનું મહાપ્રયાણ access_time 3:22 pm IST
-
દોશી હોસ્પીટલ પાસે છરીના ઉપરાછાપરી ઘા મારી ભરવાડ યુવાનની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ access_time 3:31 pm IST
-
ચાઇના સાથે નવા સોદાઓ ન પડતા મગફળીના ભાવમાં મણે રૂ. ૮૦ સુધીનો ઘટાડો access_time 11:36 am IST
-
મોરબીમાં બીજા લગ્ન કરનાર પરિણીતા પર એસીડ અટેક કરનાર પૂર્વ પતિને આજીવન કેદ access_time 12:24 pm IST
-
તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળ્યાના દાવાથી હોબાળો access_time 7:39 pm IST
-
ડાકોર નગરપાલિકાના પ્રમુખ મયુરી પટેલ ગેરલાયક ઠર્યા:હાઇકોર્ટે ચૂંટણી કરી કેન્સલ access_time 8:57 pm IST
-
ચેકડેમ, ગોકુળગ્રામ, ફોર ટ્રેક વગેરે કેશુભાઇની ભેટ access_time 4:04 pm IST
-
વિયતનામમાં ભૂસ્ખલનના કારણોસર 8ના મૃત્યુ:42હજુ સુધી લાપતા access_time 6:33 pm IST
-
29 ઓક્ટોબર : વિશ્વ ઇન્ટરનેટ દિવસ access_time 6:29 pm IST
-
ઓસ્ટ્રેલિયાના મેલ્બર્ન શહેરમાં ચાર મહિના પછી ફરીથી હોટલો ખોલવામાં આવી access_time 6:33 pm IST
-
નેશનલ કાર્ટિંગ ચેમ્પિયનશિપ જીતવા માટે તૈયાર છે ભારતની આ ત્રિપુટી access_time 5:24 pm IST
-
ક્રિસ મોરિસ-હાર્દિક પંડ્યાને મેદાન પર બોલાચાલી બદલ ઠપકો access_time 7:48 pm IST
-
શરદ કેળકરે ડબીંગનું કામ કર્યુ ખતમ access_time 9:21 am IST
-
'મિર્ઝાપુર 2' મારા હૃદયની નજીક છે: શ્વેતા ત્રિપાઠી access_time 5:11 pm IST
-
જેઠાલાલને મળી ગઇ છે નવી 'દયા ભાભી', 'ટપ્પૂ કે પાપા'નો ટહુકો ફરી સંભળાયો access_time 10:22 am IST