Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા સંગઠન માળખાની જાહેરાતઃ

ઉપપ્રમુખ, મહામંત્રી, સંગઠન મંત્રી, સહમંત્રી અને કારોબારી સભ્‍યોની નિમણુંક આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ ખાટરીયા

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા, તા.૨૯: આગામી વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબુત બનાવવા માટે તેમજ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનવાવવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઈ ખાટરીયા દ્વારા નવા સંગઠન માળખાની રચના કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સંગઠન મંત્રી, સહમંત્રી અને કારોબારી સભ્‍યોની નિમણુંક કરાઈ છે. આ ઉપરાંત ગોંડલ તાલુકા, જેતપુર શહેર, જેતપુર તાલુકા અને જામકંડોરણા તાલુકાના પ્રમુખની પણ વરણી કરવામાં આવી છે.ᅠ

રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી અર્જુનભાઈ ખાટરીયાની યાદીમાં જણાવ્‍યા પ્રમાણે, આ ઉપરાંત ગોંડલ તાલુકાના પ્રમુખ તરીકે શ્રી બાપાલાલસિંહ વેરૂભા ચુડાસમા મું વેકરી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૮૭૯૫ ૬૩૩૦૩, જેતપુર શહેરના પ્રમુખ તરીકે શ્રી દિપકકુમાર કેશવલાલ વેકરીયા નવી દેસાઈ વાડી, શાક માર્કેટ પાછળ, જૂનાગઢ રોડ મું જેતપુર તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ મોબાઈલ નંબરઃ-૯૪૦૮૯ ૨૫૨૮૫દ્ગક, જેતપુર તાલુકાના પ્રમુખ તરીકે શ્રીᅠ દિલિપભાઈ પાનેલીયા મુંᅠ ખજુરી ગુંદાળા તાલુકો જેતપુરᅠ જિલ્લો રાજકોટની મોબાઈલ નંબરઃ- ૯૮૨૫૬ ૬૧૭૬૬દ્ગક અને જામકંડોરણા તાલુકાના પ્રમુખ તરીકે શ્રી સુરેન્‍દ્રસિંહ ભરતસિંહ વાળા મું જામકંડોરણા તાલુકો જામકંડોરણા જિલ્લો રાજકોટની મોબાઈલ નંબરઃ- ૯૬૨૪૫ ૪૪૯૯૯ની નીમણૂંક કરવામાં આવી છે.

ઉપપ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજકોટઃ

૧. શૈલેષભાઈ કપુરીયા મું સરપદડ તાલુકો પડધરી મોબાઈલ નંબરઃ- ૯૭૧૪૪ ૧૫૧૫૭ ૨. નરેન્‍દ્રસિંહ દાદુભા જાડેજા મું રાજપરા તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- ૯૩૨૭૯ ૫૮૮૫૫ ૩. કનુભાઈ ડોબરીયા મું કુવાડવા તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૯૭૯૮ ૯૦૯૦૩ ૪. યતીશભાઈ દેસાઈ મું ગોંડલ તાલુકો ગોંડલ મોબાઈલ નંબરઃ- ૯૮૨૪૮ ૦૦૯૦૦ ૫. પીનલબેન સાવલીયા મું જેતપુર તાલુકો જેતપુર મોબાઈલ નંબરઃ- ૮૧૫૫૦ ૨૭૯૯૯ ૬.ભરતભાઈ વેલજીભાઇ બડોદરા મુ બેડી તા. રાજકોટᅠ ૯૯૧૩૧૩૪૪૪૯ ૭. લાખાભાઈ પુનાભાઈ ડાંગર મું સેવધ્રા તાલુકો ઉપલેટા મોબાઈલ નંબરઃ- ૯૮૯૮૫ ૭૧૬૩૨ ૮. વલ્લભભાઈ રંગાણી મું કોઠારીયા(ટંકારા) તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૯૭૪૪ ૨૯૯૯૬ ૯. મહેન્‍દ્રસિંહ જાડેજા મું પાળ તાલુકો લોધિકા મોબાઈલ નંબરઃ- ૯૧૫૭૩ ૯૮૧૯૯ ૧૦. સેજુલભાઈ ભૂત મું ચીત્રાવડ તાલુકો જામકંડોરણા મોબાઈલ નંબરઃ- ૯૯૭૯૨ ૪૬૪૬૮ ૧૧. ભાવેશભાઈ હંસરાજભાઈ વસોયા મું. સરધાર તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૭૧૨૪ ૧૪૪૫૬ ૧૨. જે. કે. પારઘી મું ગોંડલ તાલુકો ગોંડલ મોબાઈલ નંબરઃ- ૯૪૨૬૯ ૯૧૭૦૭ ૧૩. વિનુભાઈ જીવરાજભાઈ ધડુક મું સાણથલી તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- ૮૨૦૦૧ ૧૦૦૫૧ ૧૪. મનુભાઈ કરમશીભાઈ સેખડા મું રામોદ તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબર- ૯૯૧૩૨ ૯૭૪૩૫ની નિમણુંક કરાઇ છે.

 જયારે મહામંત્રીઓ તરીકે

૧. જયેશભાઈ આંબાભાઈ કાકડીયા મું શાપર તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- ૯૯૦૪૭ ૪૫૩૮૮ ૨. જયદેવસિંહ વાળા મું ગધેથડ તાલુકો ઉપલેટા મોબાઈલ નંબરઃ- ૯૯૦૯૮ ૮૧૪૧૨ ૩. મેઘાભાઈ સાકરીયા મું લોધિકા તાલુકો લોધિકા મોબાઈલ નંબરઃ- ૯૯૨૫૪ ૪૭૮૦૫ ૪. રણજીતભાઈ ગોહેલ મું વિરનગર તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- ૮૮૪૯૭ ૨૫૭૭૩ ૫. નરેશભાઈ રામભાઈ ગઢવી મું લાપાસરી તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૨૬૫૭ ૪૧૮૩૧ ૬. અનિરૂદ્ધસિંહ જશુભા જાડેજા મું નાનાઈટાળા તાલુકો પડધરી મોબાઈલ નંબરઃ- ૯૮૯૮૧ ૫૬૦૨૪ ૭. ખોડાભાઈ છગનભાઈ દેત્રોજા મું હડાળા તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૭૬૯૮૯ ૫૫૦૫૫ ૮. વલ્લભભાઈ રણછોડભાઈ ઠુંમર મું ધુળસીયા તાલુકો ગોંડલ મોબાઈલ નંબરઃ- ૯૯૨૫૧ ૭૩૨૭૮ ૯. લલિતભાઈ પટોડીયા મું ગોંડલ તાલુકો ગોંડલ મોબાઈલ નંબરઃ- ૯૩૨૮૬ ૭૬૮૬૯ ૧૦. જયેશભાઈ મિયાત્રા મું જસદણ તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- ૯૯૨૪૧ ૩૨૬૧૫ ૧૧. વિજયભાઈ બોરડ મું માલિયાસણ તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૯૭૯૯ ૫૦૨૯૧ ૧૨. ચંદુભાઈ પરસોતમભાઈ કડવાણી મું કાનપર તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- ૮૧૬૦૫ ૨૧૦૭૯ ૧૩. શૈલેષભાઈ નારણભાઈ સાવલીયા મું જેતપુર તાલુકો જેતપુર મોબાઈલ નંબરઃ- ૭૦૧૬૯ ૬૪૪૯૧ ૧૪. અમરસિંહભાઈ જાદવભાઈ સોમાણી મું રાણીંગપર તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- ૯૬૨૪૪ ૧૨૬૧૨

 મંત્રી તરીકેઃ૧. મનુભાઈ રામભાઈ મારૂ મું. ભાયાસર તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૮૯૮૩ ૦૧૧૫૨ ૨. ઘનશ્‍યામસિંહ જાડેજા મું રતનપર તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૨૬૫૩ ૩૬૦૮૭ ૩. સુભાષભાઈ મણવર મું અનીડા(વાછરા) તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- ૯૪૨૭૭ ૨૪૦૨૫ ૪. જસવંતસિંહ તખુભા હડીયલ મું લાપાસરી તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૯૨૪૪ ૮૨૧૩૫ᅠ ૫. ડો. મનુભાઈ ખરચલીયા મું વેરાવળ તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- ૯૯૨૪૪ ૨૦૯૦૩ ૬. છગનભાઈ ગોવિંદભાઈ વોરા મું સાણથલી તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- ૯૬૮૭૩ ૧૪૨૮૪ ૭. જયુભા જાડેજા તાલુકો જામકંડોરણા મોબાઈલ નંબરઃ- ૯૭૨૩૬ ૫૯૪૫૫ ૮. દિવ્‍યેશભાઈ પ્રફુલભાઈ બાબરીયા મું મોવિયા તાલુકો પડધરી મોબાઈલ નંબરઃ- ૯૬૬૨૩ ૩૬૩૩૩ ૯. દિનેશભાઈ સાદરીયા મું ખંભાળા તાલુકો પડધરી મોબાઈલ નંબરઃ- ૯૮૨૫૯ ૬૩૩૬૭ ૧૦. હરેશભાઈ કડવાભાઈ શીણોલ મું કોઠારીયા (ટંકારા) તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૮૫૧૧૧ ૧૨૧૧૧ ૧૧. ખોડાભાઈ ગોવિંદભાઈ સોલંકી મું મોબાઈલ નંબરઃ- ૯૬૬૪૮ ૩૦૭૯૪ ૧૨. લલિતભાઈ હમીરભાઈ વેગડા મું જેતપુર તાલુકો જેતપુર મોબાઈલ નંબરઃ- ૯૭૨૫૫ ૨૨૧૭૭ ૧૩. કમલેશ જશવંતરાય વ્‍યાસ મું મોબાઈલ નંબરઃ- ૭૨૮૫૦ ૯૦૩૮૦ ૧૪. દિલાવર નુરમામદ સોરા મું મોટી પાનેલી તાલુકો ઉપલેટા મોબાઈલ નંબરઃ- ૭૦૧૬૮ ૭૧૩૩૪ ૧૫. કનાભાઈ સાદુર્રભાઈ કટેશીયા મું દડલી તાલુકો વિંછીયા મોબાઈલ નંબરઃ- ૬૩૫૧૪ ૫૮૦૪૬ની નિમણુંક કરાઇ છે.

 સંગઠન મંત્રી તરીકઃ ૧. ભગવાનજીભાઈ ખીમજીભાઈ વાઘેલા મું સાલપીપળીયા તાલુકો મોબાઈલ નંબરઃ- ૯૯૭૮૨ ૯૩૬૩૨ ૨. હેમંતભાઈ ખીમાભાઈ સોઢા મું બાડપર તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૮૧૫૩૦ ૧૪૦૮૨ ૩. ઈન્‍દ્રજીતસિંહ ભવાનસિંહ ચૌહાણ મું વાડસરા તાલુકો જેતપુર મોબાઈલ નંબરઃ- ૯૯૭૯૯ ૯૮૫૩૪ ૪. વિપુલભાઈ જાપડીયા મું તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- ૯૬૬૨૨ ૯૬૪૪૦ ૫. જય શંભુભાઈ રોકડ મું હલેન્‍ડા તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૯૨૪૧ ૬૯૪૫૨ ૬. કેશુભાઈ ગુજરાતી મું અમરનગર તાલુકો જેતપુર મોબાઈલ નંબરઃ- ૯૦૯૯૦ ૩૨૪૧૮ ૭. દિલિપભાઈ હિરાલાલ જોશી મું ઉપલેટા તાલુકો ઉપલેટા મોબાઈલ નંબરઃ- ૯૮૯૮૮ ૩૦૯૬૫ ૮. મનોજભાઈ શિવલાલભાઈ માદરીયા મુ. અમરેલી તાલુકો પડધરી મોબાઈલ નંબરઃ-ᅠ ૯૮૨૪૭ ૩૪૧૭૨ ૯. શાન્‍તુભાઈ ભાણાભાઈ ખાચર મું ગોલીડા (હડમતીયા) તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૪૨૬૨ ૪૨૦૯૧ ૧૦. રાજેશભાઈ વિરજીભાઈ બગડા મું ચિત્રાવડ તાલુકો જામકંડોરણા મોબાઈલ નંબર- ૯૭૨૪૬ ૪૯૫૦૩ ૧૧. જયદીપભાઈ ભિંભા મું ઉપલેટા તાલુકો ઉપલેટા મોબાઈલ નંબરઃ- ૯૮૭૯૮ ૨૧૧૦૧ ૧૨. મહેશભાઈ વેલજીભાઈ જાદવ મું સતાપર તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- ૯૮૨૫૩ ૮૬૯૨૪  ૧૩. જયદેવભાઈ ભીખુભાઈ ડાંગર મું હરિપર તાલુકો લોધિકા મોબાઈલ નંબરઃ- ૭૫૦૪૬ ૧૧૧૧૧ (૧૪. કાળાભાઈ માલદેભાઈ ચાવડા મું જેતપુર તાલુકો જેતપુર મોબાઈલ નંબરઃ- ૯૯૭૮૦ ૫૩૫૨૦ની વરણી કરાઇ છે.

 સહમંત્રી તરીકેઃ ૧. વિજયભાઈ પ્રવિણભાઈ ચાંડપા મું ચિત્રવાવ તાલુકો જામકંડોરણા મોબાઈલ નંબરઃ- ૯૮૯૮૬ ૮૨૬૧૨ (૨. હરેશભાઈ ગોવિંદભાઈ બોદર મું જીવાપર તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- ૯૮૨૫૫ ૯૯૬૪૧ (૩. પરમાર ચંદ્રેશભાઈ બચુભાઈ મું ચાપરાજપુર તાલુકો જેતપુર મોબાઈલ નંબરઃ- ૯૧૦૬૦ ૪૮૪૬૧ ૪. ઘનશ્‍યામભાઈ ચંદુભાઈ કલોલીયા મું રામોદ તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- ૯૯૭૮૩ ૬૫૨૬૫ ૫. રામજીભાઈ કમાભાઈ વડુકીયા મું. વાચ્‍છપર (બેડી) તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૯૭૯૨ ૮૬૫૭૭ ૬. મનુભાઈ કેશવલાલ ભાલારા મું વિસામણ તાલુકો પડધરી મોબાઈલ નંબરઃ- ૯૨૨૭૪ ૩૧૫૩૧ ૭. મહેશભાઈ રમેશભાઈ ચંદ્રાળા મું. વાચ્‍છપર (બેડી) તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૬૩૮૮ ૯૮૩૩૮ ૮. દિલિપભાઈ ધનજીભાઈ વાંકીયા મું ગારીડા તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૭૨૭૬ ૨૭૭૫૩ ૯. રઘુભાઈ નથુભાઈ કુમારખાણીયા મું ચાચડીયા તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૮૧૪૧૬ ૧૧૯૬૦ ૧૦. ધીરૂભાઈ રામજીભાઈ ગોહેલ મું પારેવડા તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૯૭૮૮ ૧૮૮૪૦ ૧૧. ખીમજીભાઈ ભલગામડીયા મું રામપરા બેટી તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૩૨૮૨ ૬૨૯૨૬ ૧૨. સામતભાઈ સંગ્રામભાઈ જાડા મું જીવાપર તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૯૭૪૨ ૫૫૪૨૮ ૧૩. ગોપાલભાઈ વઘાસીયા મું મેવાસા તાલુકો જેતપુર મોબાઈલ નંબરઃ- ૯૫૫૮૦ ૨૫૩૦૬ ૧૪. મસાભાઈ ભગાભાઈ બઉ મું. કોટડાસાંગાણી તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૯૭૯૬ ૭૪૭૩૫

 કારોબારી સદસ્‍યઃ ૧. વિશાલ ગિરધરભાઈ માનસરા મું મોટા માંડવા તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- ૯૯૨૫૪ ૨૨૦૧૦ ૨. રમેશભાઈ ગોવિંદભાઈ જાડા મું કુચીયાદડ તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૯૬૨૪૬ ૩૨૮૪૨ ૩. હસમુખભાઈ બાબુભાઈ વાવડીયા મું નારણકા તાલુકો કોટડાસાંગાણીમોબાઈલ નંબરઃ- ૯૨૬૫૭ ૭૪૩૬૩ ૪. પ્રવિણભાઈ કલાલ મું કોટડાસાંગાણી તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- ૯૯૭૯૯ ૯૫૭૫૬ ૫. ચંદુભાઈ તળશીભાઈ પરમાર મું જૂના રાજપીપળા તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- ૬૩૫૧૩ ૦૨૬૧૮ ૬. ઉગાભાઈ ઘુસાભાઈ લાવડીયા મું સતાપર તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- ૯૮૭૯૯ ૯૬૪૧૭  ૭. વિજયભાઈ હરસુખભાઈ પડારીયા મું રામોદ તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- ૯૯૧૩૫ ૮૦૪૨૪ ૮. પ્રવિણભાઈ રણછોડભાઈ ચૌહાણ મું નાના માંડવા તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- ૯૮૨૫૫ ૩૦૩૭૩ ૯. કમલેશભાઈ લીંબાભાઈ મયાણી મું વાદીપરા તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- ૯૮૭૯૫ ૩૮૯૩૦ ૧૦. હરદેવસિંહ ડોડીયા મું કોઠારીયા ટંકારા તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- ૮૫૧૧૧ ૧૨૧૧૧ (૧૧. સંજયભાઈ હીરાભાઈ રંગાણી મું જંગવડ તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- ૯૭૨૩૬ ૮૦૮૯૫ᅠ ૧૨. વેલજીભાઈ નારણભાઈ વાડોદરીયા મું દોડીયાળા તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- ૯૭૧૨૮ ૪૮૦૫૧ ૧૩. જીજ્ઞેશભાઈ પરસોતમભાઈ મેંદપરા મું પાટી રામપર તાલુકો પડધરી મોબાઈલ નંબરઃ- ૬૩૫૪૧ ૦૩૧૧૦ ૧૪. મહિપાલભાઈ મનસુખભાઈ પાણ મું ધોકડીયા તાલુકો પડધરી મોબાઈલ નંબરઃ- ૯૬૬૪૬ ૪૧૫૭૫ ૧૫. સતીષભાઈ બોસ મું. ગોંડલ તાલુકો ગોંડલ મોબાઈલ નંબરઃ- ૯૯૨૪૨ ૬૬૧૫૦ની વરણી કરાઇ છે.

(10:57 am IST)