Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

રાજકોટ શહેર - જીલ્લામાં આગામી ૧લી ફેબ્રુઆરી પછી મગફળી ખરીદી સંભવતઃ બંધ થશે : અત્‍યાર સુધીમાં ૧૦૬૬૩ ખેડૂતોને ૧૧૬.૮૬ કરોડ ચુકવાયા : રાજકોટ જીલ્લો મગફળી ખરીદીમાં પ્રથમ નંબરે

રાજકોટ શહેર - જીલ્લામાં પુરવઠા તંત્ર અને પુરવઠા નિગમ દ્વારા એક મહિનાની અંદર ટોટલ ૯ લાખ ૩૯ હજાર મગફળીની બેગની ખરીદી કરાઈ : ૨૮,૧૮૮ મેટ્રીક ટન મગફળી ૧૦૬૬૩ ખેડૂતો પાસેથી ખરીદી કરી ૧૧૬.૮૬ કરોડનું ચુકવણુ કરી દેવાયુ : ૭૩૯ ખેડૂતોની મગફળી રીજેકટ કરી દેવાઈ : હવે આગામી એક થી બે દિવસમાં મગફળી ખરીદી પૂરી કરી આ કામગીરી આટોપી લેવાશે : ૧લી ફેબ્રુઆરી પછી મગફળીની ખરીદી બંધ કરાય તેવી શકયતા : રાજકોટ જીલ્લો મગફળી ખરીદીમાં પ્રથમ નંબરે

 

(2:57 pm IST)