Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ફ્રુડ-ફેસ્ટીવલ

 જી.કે. ધોળકિયા સ્કુલમાં ગુજરાતી માધ્યમ પ્રાયમરી વિભાગ ધો.૭નાં વિદ્યાર્થીઓ દ્વારા ફ્રુડ-ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવેલ. ફેસ્ટીવલમાં જુદી-જુદી વાનગીનાં આશરે ૩૫ જેટલા કાઉન્ટર તૈયાર કરેલ. જેમાં વિદ્યાર્થી દ્વારા જ વાનગી તૈયાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન આચાર્ય હિનાબેન તથા ટીચર્સ સ્ટાફ અને શાળાના ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઇ ધોળકિયા, જીતુભાઇ ધોળકિયા, મિતુલભાઇ ધોળકિયાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.

(3:56 pm IST)