Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

કાલે અનિલ કપુર રાજકોટમાં

 બોલીવુડના સુપર સ્ટાર અનિલ કપુર આવતીકાલે રાજકોટમાં આવી રહયા છેઃ યાજ્ઞીક રોડ ઉપર શરૂ થયેલ મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ નામના શો રૂમનું તેઓના હસ્તે ઉદઘાટન થનાર છે

(3:14 pm IST)