Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મારૂ મન મોર બની થનગાટ કરે...ખોડલધામ રાસોત્‍સવમાં ખેલૈયાઓ ઝુમ્‍યા

રાજકોટઃ મવડી ગામમાં ખોડલધામ વેસ્‍ટઝોન નવરાત્રી મહોત્‍સવમાં ૧૫ વીઘાના મેદાનમાં શિસ્‍તની સાથે માંખોડલનો પરિવાર ગરબે ઘૂમી રહ્યો છે. બીજા નોરતે ૭ હજાર વધુ લોકો અને માનવ મહેરામણ ઉમટી પડયુ હતું. આ પ્રસંગે નરેશભાઇ પટેલ, સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા

ગાયકો નિધીબેન ધોળકીયા, નિશાન જોશી, માર્ગી પટેલ, ચાર્મી રાઠોડ, એન્‍કર રશ્‍મિ માણેક, હાર્દીક સોરઠીયાના ગીતો અને જીતુ ગઢવીના તાલે ખેલૈયાઓ ઝુમી રહયા છે.

(4:04 pm IST)