Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

શહેર પોલીસના ૪૮ કર્મચારીઓની આંતરિક બદલી કરતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ

૧૪ કોન્સ્ટેબલ, ૨૧ હેડ કોન્સ્ટેબલ અને ૩૧ એએસઆઈની થઈ આંતરિક બદલી

રાજકોટ: શહેર પોલીસ સ્ટેશનના અલગ અલગ ૪૮ કર્મચારીઓની પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવે બદલી કરી છે. અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા ૧૪ કોન્સ્ટેબલ, ૨૧ હેડ કોન્સ્ટેબલ અને ૩૧ એએસઆઈની આંતરિક બદલી થઈ છે. જેનું લિસ્ટ આ મૂજબ છે.

(7:35 pm IST)