Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

નુરાનિયા ઇંગ્‍લીશ સ્‍કુલમાં ધ્‍વજવંદન

 

રાજકોટઃ દાઉદી બોહરા સમાજની નુરાનિયા ઇંગ્‍લીશ સ્‍કુલ (રૈયા નાકા ટાવર પાસે) ખાતે પ્રજાસતાક દિવસે જનાબ આમિલ સાહેબ શેખ ઝોહેરભાઇ રામપુરા વાળાએ ધ્‍વજવંદન કર્યુ. સ્‍કુલના હેડ મોઓલીમ શેખ હાતીમભાઇ, અલી અઝગરભાઇ, મૂર્તઝાભાઇ લીલવાળા, વિદ્યાર્થીઓ, સ્‍ટાફ, વાલીઓ ૈઉપસ્‍થિત રહેલ તેમ શેખ યુસુફભાઇ જોહરકાર્ડસ વાળાએ યાદીમાં જણાવ્‍યુ છે.

(4:09 pm IST)