Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પદવી અપાશે

રાજકોટ, તા.૨૭ઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિર્ટીમાંથી સને ૨૦૦૪ પહેલાના (રેગ્યુલર) તથા એકસ્ટર્નલ અભ્યાસક્રમોની ડિગ્રી/ડીપ્લોમાં (ફાઇનલ) પરીક્ષામાં ઉંતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને આગામી નવેમ્બર/ડીસેમ્બર-૨૦૨૧ની સેનેટ સભામાં પદવીઓ/ડીપ્લોમાં એનાયત કરવાના થાય છે.
 તેવા વિદ્યાર્થીઓએ તા.૧ થી તા.૧૫ સુધી નિયત ફી રૂા.૧૨૫/ અને તા.૧૬ થી તા.૩૧ સુધી (ફી રૂા.૧૨૫/+દંડાત્મક ફી રૂ.૨૫૦/= કુલ રૂ.૩૭૫/) સાથે યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન આવેદનપત્ર ભરવાના રહેશે. આ માટે (ષ્ષ્ષ્.ર્લ્ી્યર્શ્વીસ્નર્ત્દ્દર્શ્વી્યઁજ્ઞ્રુફૂશ્વસ્નજ્ઞ્દ્દક્ક.ફૂફુ્ય-૦ઁશ્રજ્ઞ્ઁફૂ ઝ઼ફૂશ્વિંફૂફૂ જ્ંશ્વૃ) અને (ર્ત્દ્દદ્દષ્ટૅં//ફુફૂશ્વિંફૂફૂ.ર્સ્ની્યર્શ્વીસ્નર્ત્દ્દર્શ્વી્યઁજ્ઞ્રુફૂશ્વસ્નજ્ઞ્દ્દક્ક.ફૂફુ્ય ઉંપર સંપર્ક કરવો.(૨૩.૫)

(10:31 am IST)