Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સામાકાંઠે રઘુવીરપાર્કમાં સી.સી.રોડ કામનો પ્રારંભ : ખાતમુર્હૂત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૫માં રઘુવીર પાર્કમાં સી.સી.રોડના કામનું ખાતમુર્હુત વોર્ડના પ્રભારી રમેશભાઈ અકબરી, શહેર ભાજપ ઉપપ્રમુખ કલ્‍પનાબેન કિયાડાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ પ્રસંગે કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરીયા, રસીલાબેન સાકરીયા, વજીબેન ગોલતર, હાર્દિકભાઈ ગોહિલ, વલ્લભભાઈ દુધાત્રા, પ્રમુખ દિનેશભાઈ ઘીયાળ, મહામંત્રી દિનેશભાઈ ડાંગર, મુકેશભાઈ, યુવા ભાજપ શહેર મહામંત્રી હેમાંગભાઈ પીપળીયા, વોર્ડ યુવા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ કુંગશીયા, જગદીશભાઈ સરેશીયા, સતીશભાઈ સીતાપરા, હાર્દિક વોરા, કાંતિભાઈ બગડા, બંટી રાજપુત તેમજ વોર્ડના કાર્યકર્તા ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:04 pm IST)