Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબાએ ગુરૂપૂર્ણિમાએ અંબાજી ધામના દર્શન કર્યા

રાજકોટ : ગુજરાત પ્રદેશ મહીલા કોગ્રેસના સંગઠન ના પ્રવાસે મહેસાણા અને પાલનપુર ખાતે મહિલાઓની મિટીંગો અને રુબરુ મુલાકાતના કાર્યક્રમ બાદ ગુરુપૂર્ણિમાના પાવન દિવસે પ્રદેશ મહિલા  કોગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા એ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો સાથે સુપ્રસિધ્ધ યાત્રા ધામ અંબાજી ખાતેમા જગત જનનીના આશીર્વાદ મેળવી ગુજરાત રાજય ની જનતા ની આરોગ્ય સુખાકારી સુખ-શાંતિ અને સુપ્રસિધ્ધ માટે પ્રાર્થના કરી હતી. 

(4:10 pm IST)