Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

સપના ટ્રસ્‍ટ દ્વારા મે માં સમુહલગ્ન

રાજકોટ : સપના એજયુ. એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આગામી તા.૬-૭ મે ના રોજ સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરેલ છે. યુગલના વાલીઓએ મો.૯પ૮૬૬ પ૧૬ર૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:32 pm IST)