Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

આવતીકાલે ભારત ઓસ્ટ્રેલિયા મેચ સંદર્ભે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું જાહેરનામું: જાણો ક્યા રસ્તાનો ટ્રાફિક ડાયવર્ટ થશે

રાજકોટ: આવતીકાલે ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરીઝનો ત્રીજો વનડે મેચ રમાનાર હોઈ સ્ટેડિયમના રસ્તાને લગતાં માર્ગોને લઈને પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે જાહરનામુ બહાર પાડ્યું છે જે આ મુજબ છે.

(6:42 pm IST)