Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

કાલે કલેકટર પ્રભવ જોષીનું મહેસૂલ-અપીલ કેસોનું બોર્ડઃ માત્ર ૩૦ કેસોની સુનાવણી

આવતીકાલે બુધવારે રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીનું મહેસૂલ અપીલનું બોર્ડ સવાર-સાંજ બંને ટાઇમ યોજાશેઃ આ વખતે માત્ર ૩૦ કેસો મુકાયા છેઃ જેમાં સવારે ૧૯ તો બપોર બાદ ૧૧ કેસો અંગે સુનાવણી થશે મોટા ભાગના કેસો સામાન્‍ય તકરારી બાબતના.

(5:16 pm IST)