Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

શાબાસ જયદેવ

તાજેતરમાં મોડેલીંગ, ડાન્‍સીંગ, એકટીંગ, સીંગીંગ જેવા કાર્યક્રમોની સ્‍પર્ધા યોજાયેલ. તેમાં રાજકોટના મવડી વિસ્‍તારના જયદેવ હિરેનભાઇ પરમારે સુંદર દેખાવ કરી ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી ટ્રોફી, ઇન્‍ટરનેશનલ વાઉચર, મીસ્‍ટર ગુજરાત બેલ્‍ટ અને ત્રણ સર્ટીફીકેટ હાંસલ કરતા ઠેરઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(4:06 pm IST)