Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

કોરોના-વેકેશન-શિયાળો : ત્રણેયના સંયોગનો સદ્દઉપયોગ એટલે યોગા અને કસરત

રાજકોટ : એક તરફ કોરોના સંક્રમણ સામે આરોગ્ય સાચવવાની પરવા, બીજી તરફ નિશાળોમાં રજા અને શિયાળાનો સમય. આ ત્રણેય સંયોગનો જો ભરપુર ફાયદો ઉઠાવવો હોય તો યોગા અને કસરત અકસીર ઇલાજ બની રહે. આવી જ તકનો ફાયદો ઉઠાવવા બાળકોને અગાસી ઉપર યોગા અને કસરત શીખવી રહેલ મવડી પ્લોટના યોગા ટયુટર દેવીકાબેન તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:20 pm IST)