Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

મોડી સાંજે રાજકોટના સરધાર પંથકમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું

બાજરી-તલ સહિતના ઉનાળું પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા

રાજકોટ : આજે મોડી સાંજે રાજકોટના સરધાર પંથકમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. પ્રિમોન્સુન એક્ટિવિટી સક્રિય થતાં મેઘો મહેરબાન થયો હતો ગરમીમાંથી સરધારવાસીઓ રાહત મળી હતી. બાજરી-તલ સહિતના ઉનાળું પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે.

(9:59 pm IST)