Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

રાજકોટમાં અચાનક વાતાવરણમા પલટો : અનેક વિસ્તારોમાં કમોસમી ઝાપટા : ઉકળાટ યથાવત

  રાજકોટમાં અચાનક વાતાવરણમા પલટો આવ્યો છે.અને અનેક વિસ્તારોમાં કમોસમી ઝાપટા વરસ્યા છે જોકે ઉકળાટ યથાવત છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયુ વાતાવરણ અને પવનના સૂસવાટા ફૂકાઇ રહ્યા છે આવા વાતાવરણ વચ્ચે આજે સાંજે ૫ વાગ્યા આસપાસ અચાનક વાતાવરણ પલટાયું હતું અને કમોસમી વરસાદ ઝાપટાં રૂપે વરસ્યો હતો.

(5:09 pm IST)