Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

લક્ષ્મીના ઢોળે રાહુલ મકવાણાને ગડો અને અઠ્ઠોએ ધોકાથી માર મારી ધમકી દીધી

રાજકોટઃ એસ.આર.પી. કેમ્પ કવાર્ટર બ્લોક નં. ૫૨/૬૧૪માં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં રાહુલ નાજાભાઇ મકવાણા (ઉ.૨૫) નામના વણકર યુવાનને તે કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોળે હતો ત્યારે આર્યન ઉર્ફ ગડો અને જગદીશ ઉર્ફ અઠ્ઠોએ અહિ કેમ આવ્યો કહી ગાળો દઇ ધોકાથી અને ઢીકા-પાટુનો માર મારી શરીરે, ડાબા હાથ અને ડાબા પગે ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ગાંધીગ્રામ-૨ના એએસઆઇ એ.એચ. હરસોડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:45 am IST)