Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

તાલુકા પોલીસનું કડક વાહન ચેકીંગઃ ડીસીપી જાડેજા, એસીપી ગેડમની હાજરી

તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના કાલાવડ રોડ, રાણી ટાવર પાસે નવરાત્રી અનુસંધાને વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ જે. વી. ધોળા સહિતનો સ્ટાફ જોડાયો હતો. કાળા કાચવાળી ચાર કારના ચાલક સામે કાર્યવાહી કરાઇ હતી. ૧૧ વાહનો ડિટેઇન કરી ૭૧ને આરટીપીથી મેમો અપાયો હતો.

(12:44 pm IST)