Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

શહેરની કોવિડ હોસ્પીટલો-કોરોનાં ટેસ્ટ કરતી લેબોરેટરીઓની નામાવલી જાહેર કરતાં આરોગ્ય ચેરમેન

શહેરીજનોને સમયસર કોરોના સારવાર મળે અને સંક્રમણ વધતું અટકે તે માટે જયમીન ઠાકર પ્રયત્નશીલ

રાજકોટ તા. ર૪: રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી જયમીન ઠાકર દ્વારા રાજકોટ શહેરના શહેરીજનોના જન આરોગ્ય હિતાર્થે કોરોનાની યોગ્ય સારવાર મળી રહે તે માટ઼ે કોરોના વાયરસ અંતર્ગત કોવીડ હોસ્પિટલો તથા ટેસ્ટીંગ માટે લેબોરેટરી તથા રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત આરોગ્ય કેન્દ્રની યાદી આ મુજબ છે.

(4:07 pm IST)