Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

કામદાર કોલેજના વિદ્યાર્થીઓએ યોગ કર્યા


રાજકોટઃ નેશનલ કમીશન ઓફ હોમિયોપેથી, આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ તથા આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત યોગા વીકની ઉજવણીમાં બી.એચ.એમ.એસ.ના દરેક વર્ગના કુલ ૩૮૦ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. જેમાં બી.એચ.એમ.એસ.ની વિદ્યાર્થીની નિકિતા તરબુંદીયા દ્વારા યોગ કરાવવામાં આવ્‍યાં. જેમાં હોમિયોપેથિક મેડિકલ કોલેજનાં ટ્રસ્‍ટી પરેશભાઈ કામદાર તથા પ્રિન્‍સિપાલ ડો.રજનેશ શર્મા તથા તમામ સ્‍ટાફ ઉપસ્‍થિત રહેલ હતા

 

(3:03 pm IST)