Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

રાષ્ટ્રીયશાળામાં યોગ દિનની ઉજવણી

રાજકોટઃ યોગદિન નિમીતે રાષ્ટ્રીયશાળાના મુખ્ય ખંડમાં યોગ ઇન્સ્ટ્રકટર શ્રી રૂપલબેન ચાગના માર્ગદર્શન હેઠળ ભાઇ-બહેનો, વિદ્યાર્થીઓએ યોગા કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીયશાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જીતુભાઇ ભટ્ટે પ્રાસંગીક ઉદ્બોધન કરેલ.

(2:58 pm IST)