Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

રીબડામાં અજય મકવાણાએ ફિનાઇલ પીધી

રાજકોટ તા. ૨૪: રીબડા રહેતાં અજય હીરાભાઇ મકવાણા (ઉ.૨૮)એ ફિનાઇલ પી લેતાં શાપર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં ગોંડલ તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. અજય બે બહેનમાં વચેટ છે અને તેને સંતાનમાં એક પુત્ર છે. અગાઉ તે કારખાનામાં કામ કરતો હતો. હાલમાં માનસિક તકલીફ થઇ ગઇ હોઇ દવા ચાલુ છે. આ તકલીફથી કંટાળીને ફિનાઇલ પી લીધાનું તેના સગાએ કહ્યું હતું. 

(12:18 pm IST)