Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

રાજકોટમાં બપોરે 5 વાગ્યાંથી અર્ધી કલાકમાં અર્ધો ઇંચ વરસાદ

સામા કાંઠે 13મી. મી, સેન્ટ્રલ માં 4મીમીનુ ઝાપટું : નવા રાજકોટમાં કાંઈ નહીં.

રાજકોટ : શહેરમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો સાંજે  5વાગ્યાં થી અર્ધી કલાક માં અર્ધો ઇંચ વરસાદ વરસ્યો હતો , શહેરના સામા કાંઠે 13મી. મી, સેન્ટ્રલ માં 4મી મી નુ ઝાપટું પડ્યું હતું જયારે  નવા રાજકોટમાં વરસાદ નોંધપાત્ર વરસ્યો નથી વરસાદના છાંટા પડ્યા હતા , ખીલતી સાંજે વરસાદ વરસતા રસ્તાઓ ભીના થયા હતા

(6:43 pm IST)