Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

આધુનીક સાયબર ક્રાઇમ ઓફીસ બીલ્‍ડીંગની મુલાકાતે ગૃહમંત્રી

રાજકોટ : ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે છે. આજે તેમણે જામનગર રોડ ખાતે આકાર પામેલા સાઇબર ક્રાઇમ, અને ડીસીબી પોલીસ સ્‍ટેશનના નવનિર્મીત બિલ્‍ડીંગની ઓચીંતી મુલાકાત લીધી હતી. આ બિલ્‍ડીંગનું ર૯મીએ કેન્‍દ્રીય ગૃહમંત્રી અમીત શાહના હસ્‍તે વર્ચ્‍યુલ લોકાપર્ણ છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:54 pm IST)