Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ભુપેન્‍દ્રજી યાદવનું ઉષ્‍માભેર સ્‍વાગત

મહાનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેવા ગુજરાત ભાજપ પ્રભારી ભુપેન્‍દ્રજી યાદવ રાજકોટ આવી પહોંચતા એરપોર્ટ ખાતે શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાુકર, મેયર ડો. પ્રદીપ ડવ, લીંબડીના ધારાસભ્‍ય કીરીટસિંહ રાણા, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા વગેરેએ પુષ્‍પગુચ્‍છ આપી ઉષ્‍માભેર સ્‍વાગત કર્યુ હતુ.

(3:14 pm IST)