Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

રાજકોટના જગવિખ્‍યાત લોકમેળાની તૈયારીઓ શરૂઃ મેળાની તારીખ ફાઇનલ કરવા સીટી પ્રાંત-૧ દ્વારા કલેકટરને દરખાસ્‍તઃ આવતા મહિને મીટીંગ

છેલ્લા ર વર્ષથી બંધ રહેલ અને હવે કોરોના કાળ પૂરો થતા કલેકટર તંત્ર રાજકોટનો દર વર્ષે રેસકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો કરવા ઉત્‍સુક બન્‍યું છેઃ લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દીધી છેઃ મેળાની તારીખ અને હિસાબો ફાઇનલ કરવા રાજકોટ સીટી પ્રાંત-૧ શ્રી ચૌધરીએ ફાઇલ મોકલી કલેકટરને દરખાસ્‍ત કરી છેઃ આ વખતે પણ મેળો પ દિવસનો રહેશેઃ કુલ ૩ર૭ સ્‍ટોલ   રહેશેઃ   આવતા મહિને ૧લી મીટીંગ યોજાશે...

(2:23 pm IST)