Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

બેભાન હાલતમાં કિરણબેન કુંવરીયાનું મોત

રાજકોટ તા. ૨૩: ઠાકર હોટેલ પાસે વસંત ડાયાના ડેલામાં રહેતાં કિરણબેન શૈલેષભાઇ કુંવરીયા (ઉ.૪૯) બિમારીને લીધે રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના અલ્‍પેશભાઇએ એ-ડિવીઝનમાં જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(1:34 pm IST)