Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

રમેશભાઇજીની ભાગવત કથા શ્રવણનો લાભ લેતા ગાયત્રીબા વાઘેલા

રાજકોટઃ માજી ધારાસભ્‍ય અને ક્ષત્રીય અગ્રણી મહિપતસિંહજી ભાવુભા જાડેજા -રીબડા પરિવાર આયોજીત શ્રીમદ ભાગવત કથા મહોત્‍સવમાં કથા શ્રવણનો લાભ પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ પરિવાર સહ લીધો હતો. આ તકે વ્‍યાસપીઠ ઉપરથી ગાયત્રીબાનું સન્‍માન શ્રીમતી હર્ષાબા અનિરૂધ્‍ધસિંહ જાડેજા અને યુવા અગ્રણી રાજદીપસિંહ અનિરૂધ્‍ધસિંહ જાડેજાએ કર્યુ હતું.

(11:55 am IST)