Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કોંગ્રેસનું મેમ્બરશીપ અભિયાન

પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા અને વોર્ડ નં. ૧૭ ના પ્રમુખઇજનેર સાગર એલ. દાફડાની આગેવાની હેઠળ ડીઝીટલ માહીતી શેર કરાતા અનેક લોકો કોંગ્રેસમાં જોડાયા હતા. આ તમામને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, વશરામભાઇ સાગઠીયા, મહેશભાઇ રાજપુત, પ્રદીપભાઇ ત્રિવેદી, કમાજીભાઇ દાફડા, ગાયત્રીબા વાઘેલા, પ્રતિમાબેન વ્યાસ, મનીષાબા વાળા, આશિષસિંહ વાઢેળ, જીજ્ઞેશ વાગડીયા, કમલભાઇ કિહોર, અશ્વિનભાઇ પ્રજાપતિ તેમજ ફન્ટલ શેલના વોર્ડ પ્રમુખો અને હોેદેદારોની ઉપસ્થિતીમાં ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા.

(4:03 pm IST)