Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

પેલેસ રોડ ખાતે આઠમના વિશેષ દર્શન - હવન

આજે ચૈત્ર સુદ સાતમ અને આઠમ ભેગા હોય અહીંના પેલેસ રોડ ખાતે આવેલ શ્રી આશાપુરા માતાજીના મંદિરે વિશેષ દર્શન તેમજ રાજ પરિવાર દ્વારા હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તસ્વીરમાં માતાજીની શણગાર સાથેની દિવ્ય મુર્તિ તેમજ સોશ્યલ ડીસ્ટન્સ સહીતના નિયમોને અનુસરી દર્શનનો લાભ લેતા દર્શનાર્થીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:54 pm IST)