-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
News of Friday, 23rd July 2021
વોર્ડ નં. ૭ ના સફાઇ કામદાર નીમુબેનની પ્રમાણિકતા : રોકડ ભરેલું પાકિટ પરત કર્યુ

રાજકોટઃ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વોર્ડ નં ૭ ના કાયમી કામદાર શ્રી નીમુબેન નાથાભાઈ સફાઈ કામગીરી દરમિયાન એસ્ટ્રોન બગીચા પાસે પૈસા ભરેલ પાકીટ મળેલ એ ઈમાનદારી દાખવી વોર્ડ નં ઇન્સ્પેકટર મયૂર ભાઈ પરનાળિયા પાસે આવી જમાં કરાવતા તે પાકીટમાં મોબાઈલ નંબરના આધારે પાકીટ મૂળ માલિક ને બોલાવી ખરાય કરી વોર્ડ ઓફિસમાં પરત કરેલ છે. જે બદલ મૂળ માલિકને પાકીટ મળતા પોતાના ઓરિજનલ ડોક્યુમેન્ટ મળી રૃપિયા મળી જતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામદારનોે આભાર માન્યો ખુશી ની લાગણી અનુભવી તે વખતની તસ્વીર.
(4:21 pm IST)