Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પાણીના વાલ્વની કુંડીમાંથી પ્લાસ્ટીકની બોટલો નિકળી પડીઃ વિતરણમાં મુશ્કેલી

રાજકોટઃ મોટી ટાંકી ચોક વિસ્તારમાં પાણીના વાલ્વની કુંડીનું ઢાંકણુ બદલાવવાની કામગીરી દરમિયાન કુંડી અંદરથી સેંકડો પ્લાસ્ટીકની બોટલો નિકળી પડી હતી તે તસ્વીરમાં દર્શાય છે. નોંધનીય છે કે, કોઈ નઠારા તત્વો કુંડીમાં પ્લાસ્ટીકની બોટલો નાખી દેતા હોય, અવારનવાર વાલ્વ ખરાબ થઈ જતા વિતરણમાં મુશ્કેલી સર્જાઈ હતી. તસ્વીરમાં પ્લાસ્ટીકની બોટલોથી ઉભરાતી કુંડી દર્શાય છે.

(4:21 pm IST)