Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

વોર્ડ નં. ૧૬ નાં વિસ્તારોમાં ફુટપાથ - પેવીંગ બ્લોકની ગ્રાન્ટ મંજૂરઃ કામ થયુ નથી?!

રાજકોટ : શહેરનાં વોર્ડ નં. ૧૬ નાં જંગલેશ્વર વિસ્તારમાં રસ્તા પર ફુટપાથ - પેવિંગ બ્લોકની ગ્રાન્ટ મંજૂર થયાને મહીનાઓ થઇ ગ્યા છતાં હજુ કામ નહીં થતાં. વિસ્તારનાં સામાજીક કાર્યકર બુખારીબાપુએ આ ગ્રાન્ટ કયાં વપરાઇ ગઇ? તેની તપાસ માટે મ.ન.પા.માં ફરીયાદ નોંધાવી છે. તસ્વીરમાં જે સ્થળે ફુટપાથ નથી તે સ્થળ દર્શાવતાં. બુખારી બાપુ દર્શાય છે. 

(4:20 pm IST)