Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

આવકના દાખલા માટે લાંબી લાઇનો...અરજદારો હેરાન પરેશાન

 જુની કલેકટર કચેરી ખાતે આવેલ પૂર્વ મામલતદાર-ઇ-ધરાની કચેરીમાં આવકના દાખલા માટે રોજે રોજ લાંબી લાઇનો લાગે છે, સર્વર ઠપ્પ હોય તો ધરમધકકા અથવા તો કલાકે વારો આવે છે, આ બાબતે પાણી-છાંયડાની કોઇ વ્યવસ્થા નથી... મામલતદાર દ્વારા વધુ ર થી ૩ બારીઓ ખોલી લાઇનો નિવારવી જરૂરી બની છે, ખાસ કરીને મહિલા વર્ગ વધુ હેરાન થાય છે, અધુરામાં સોશ્યલ ડીસ્ટન્સ-માસ્કનો ખુલ્લેઆમ ભંગ પણ જોવા મળી રહ્યો છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા

(3:07 pm IST)