Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

બપોરે ર.૩૦ વાગ્‍યે : રાજકોટમાં ૩૪ થી ૪૦ કિ.મી.ની તોફાની ઝડપે ફુંકાતા પવન

રાજકોટ : શહેરમાં પવનનું જોર ખુબ જ વધી ગયું છે. બપોરે ર.૩૦ વાગે ૩૮ ડિગ્રી તાપમાન ગરમીમાં આંશિક ઘટાડો પરંતુ અસહ્ય ઉકળાટ બફારાથી ત્રસ્‍ત નગરજનો : આગામી સપ્‍તાહમાં મહતમ તાપમામાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો રહેશે પરંતુ બફારો સહન કરવો પડશે.

(2:51 pm IST)