Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે 16 હજાર નાગરિકને રસી અપાઈ

પ્રથમ ડોઝ ૪૧૨, બીજો ડોઝ ૯૯૬૪ અને પ્રિકોશન (બુસ્ટર) ડોઝ ૫૭૭૮ લોકોએ લીધો

રાજકોટ:  મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૨૨ના રોજ શહેરમાં યોજાયેલ કોરોના વેકસીનેશન ડ્રાઈવમાં પ્રથમ ડોઝ કુલ ૪૧૨, બીજો ડોઝ કુલ ૯૯૬૪ અને પ્રિકોશન (બુસ્ટર) ડોઝ કુલ ૫૭૭૮, આમ કુલ ૧૬૧૫૪ નાગરિકોએ કોરોના સામેની રસી મુકાવી

 

(9:34 pm IST)