Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

રાજકોટમાં એસટી બસ પોર્ટ પાછળ જય અંબે હોટલ પાસે મારામારી : ગાડી અટકાવવા મામલે બઘડાટી : પોલીસ ઘટના સ્થળે પહોંચી

રાજકોટમાં બપોરના સુમારે એસટી બસ પોર્ટ પાછળ આવેલ જય અંબે હોટલ પાસે મારામારીનો બનાવ બન્યો છે, જાણવા મળ્યા મુજબ ગાડી અટકાવવા મામલે બઘડાટી બોલી જવા પામી હતી, ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી છે વધુ વિગત મેળવાઈ રહી છે

(5:53 pm IST)