Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સ્કોર્પિયો પલ્ટી જતા માળીયા નજીકથી દારૂ સાથે ઝડપાયેલ રાજકોટના 2 પોલીસમેન સસ્પેન્ડ : ડીસીપી મનોહરસિંહ જાડેજાનું કડક પગલું : રાજદીપસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવાનો હુકમ: બંને આરોપીને કોર્ટે મોરબી પોલીસના રિમાન્ડ પર સોંપ્યા

રાજકોટ : સ્કોર્પિયો પલ્ટી જતા માળીયા નજીકથી દારૂ સાથે ઝડપાયેલ રાજકોટના 2 પોલીસમેન સસ્પેન્ડ કરાયા છે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કડક કાર્યવાહી કરતા બંને પોલીસમેન રાજદીપસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે  બંને આરોપીને કોર્ટે મોરબી પોલીસના રિમાન્ડ પર સોંપ્યા  છે

 માળીયાના જાંબુડિયા પાસે ગઈકાલે સ્કોર્પિયો ઉંધી પડતા બંને પોલીસમેન દારૂ અને બિયરની 36 બોટલ સાથે ઝડપાયા હતા કોર્ટે બંનેને  મોરબી પોલીસને એક દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે 

(8:44 pm IST)