Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

હત્યા, હત્યાની કોશિશ, મારામારી, આર્મ્સ એકટના 15 ગુનામાં સામેલ પોપટપરાના ભરત કુગશીયાને પાસામાં ધકેલતા પોલીસ કમિશનર અગ્રવાલ: પ્રદ્યુમનનગર પોલીસે વોરન્ટ બજવણી કરી: ભુજ જેલહવાલે

રાજકોટ: પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ  તથા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદએ સુચના કરેલ હોય કે, અગાઉ શરીર સંબંધી, મિલ્કત સંબંધી તથા પ્રોહીબીશના ગુનામાં પકડાયેલ ઇસમો ફરીથી આવી પ્રવૃતિ કરતા અચકાય તે માટે અસરકારક અટકાયતી પગલા લેવા.  જેથી નાયબ પોલીસ કમિશ્નર શમનોહરસિંહ જાડેજા સાહેબ (ઝોન-૨) તથા મદદનીશ પોલીસ કમિશ્નનર  પી.કે.દિયોરા  પશ્ચિમ વિભાગના માર્ગદર્શન હેઠળ આવા ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવા સુચના કરેલ હોય જે અનુસંધાને  શહેર પ્ર.નગર પો.સ્ટે. વિસ્તારમાં અગાઉ 15 ગુનામાં સંડોવાઈ ચૂકેલા ભરત રધુભાઈ કુગશિયા (ઉ.વ.૩૨ રહે.- પોપટપરા શેરી નં. ૧૨. રામજી મંદિરની સામે, રાજકોટ)ની પીઆઈ એલ.એલ.ચાવડા પોલીસ ઇન્સપેક્ટર પ્ર.નગરએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરશ્રીને  મોકલી આપતા પાસા દરખાસ્ત મંજુર કરતા કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવી પાસા તળે અટકાયતમાં લઇ ભુજ પાલારા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. 

 પાસા અટકાયતી ભરતનો ગુન્હાહિત ઇતિહાસ આ મુજબ છે.

(૧) રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૩૨૦/૨૦૧૧ આઇ.પી.સી. કલમ- ૩૦૨, ૧૨૦(બી), ૨૦૧ વિ.

(ર) રાજકોટ શહેર પ્ર.નગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૩૦૪/૨૦૧૨ આઇ.પી. સી. કલમ- ૩૮૫,૩૨૪,૫૦૪, ૫૦૬(ર) વિ. (3) રાજકોટ શહેર પ્ર.નગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૯૪/૨૦૧૩ આઇ.પી.સી. કલમ- ૩૨૩,૩૨૪,૧૪૩, ૧૪૭, ૧૪૯ વિ. (4) રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૧૩/૨૦૧૩ આઇ.પી.સી. કલમ- ૩૦૭,૩૨૫,૩૨૪,૪૪૭, ૧૪૩,૧૪૭ વિ.

 (5) રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૧૪૪/૨૦૧૫ આઇ.પી.સી. કલમ- ૫૦૪, ૫૦૬(ર),૪૨૭, ૧૧૪ વિ.

 (6) રાજકોટ શહેર પ્ર.નગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૩૦૪/૨૦૧૫ આઇ.પી.સી. કલમ- ૩૨૪,૩૩૭,૪૫૨,૫૦૪.૫૦૬(ર) વિ.

 (7) રાજકોટ શહેર પ્ર.નગર પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.ને ૧૫રા૨૦૧૫ આઇ.પી.સી. કલમ-૧૮૮ વિ

 (8) રાજકોટ શહેર બી ડીવી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં ૧૪૦/૨૦૧૮ આઇ.પી.સી. કલમ- ૩૦૭, ૫૦૪ આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી)(એ) વિ. 

(9) રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટ, સેકન્ડ ગુ.ર.ને. ૧૦૧ર૦૧૮ આમ્સ એકટ કલમ-૨૫(૧-બી)(એ) વિ.

(10) રાજકોટ શહેર પ્ર.નગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૨૧/૨૦૧૨ આઇ.પી.સી. કલમ- ૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ વિ. (11) રાજકોટ શહેર પ્ર.નગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૯૨/૨૦૧૩ આઇ.પી.સી. કલમ- ૫૦૪, ૫૦૬(૨), ૩૬૫, ૫૧૧ વિ.

(૧ર) રાજકોટ શહેર પ્ર.નગર પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૩રા૨૦૧૮ આઇ.પી.સી. કલમ- ૩૨૩,૫૦૪.૫૦૬(ર), ૧૧૪ વિ.

(૧૩) રાજકોટ શહેર પ્ર.નગર પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૫૦/ર૦૧૯ આઇ. પી.સી. કલમ- ૩૩૭, ૩૨૩,૧૧૪ વિ.

(૧૪) રાજકોટ શહેર પ્ર.નગર પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૨૦૮૦૪૪૨૭૧૩૧૦૨૦૨૦ આઇ.પી.સી. કલમ- ૩૦૭, ૫૦૪,૫૦૬૨), ૧૧૪ વિ. 

(૧૫) રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૨૦૮૦૫૫૨૦૦૨૭૬/૨૦૨૦ આમ્સ એકટ કલમ-૨૫(૧-બી)(એ) વિ.

 

આ કામગીરી કરનાર ટીમ :

 પ્ર.નગર પો.સ્ટે. પોલીસ ઇન્સપેક્ટર એલ.એલ, ચાવડા, તથા પો.સ.ઇ. કે.ડી.પટેલ, એ.એસ.આઇ, સંજયભાઈ દવે, પો.હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, પો.કોન્સ. હરેશભાઇ કુકડિયા, કુલદિપસિંહ રાણા, અક્ષયભાઇ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, મહાવિરસિંહ જાડેજા તથા પી.સી.બી.શાખાના પો.હેડ કોન્સ.રાજુભાઇ દહેકીયા તથા ઇન્દ્રવિજયસિંહ.

(6:31 pm IST)