Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સિવીલ હોસ્પીટલના પિડીયાટ્રીક કોવિડ વોર્ડમાં ચાર બાળકો કોરોના શંકાસ્પદ

રાજકોટઃ આજે સિવીલ હોસ્પીટલમાં કોરોનાથી ૧ બાળકનું મોત થયુ છે, ત્યાં જ વધુ ત્રણ બાળકોને શરદી, ઉધરસ, કફ, તાવ જેવા લક્ષણો સાથે પિડીયાટ્રીક કોવિડ વોર્ડમાં દાખલ કરાયા છે અને તે તમામનો આરટીપીસીઆર રીપોર્ટ કરાયો છે. જે બે દિવસ બાદ જાહેર થયા બાદ તેઓ કોરોના પોઝીટીવ છે કે કેમ ? તે જાહેર થશે

(3:38 pm IST)