Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રાધિકા સ્કૂલમાં બાળકો દ્વારા યોગ

 રાજકોટઃ રાધિકા સ્કૂલ (કસ્તુરબાધામ) ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને શિક્ષકો દ્વારા યોગનું મહત્વ સમજાવી તેમના ફાયદાઓ જણાવવામાં આવેલ હતા. રાધિકા સ્કૂલ દ્વારા યોગ અને શારીરિક તંદુરસ્તી પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ યોગ દિવસની ઉજવણીમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

(3:20 pm IST)