Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

સોેરાષ્‍ટ્ર ઝોનની બેઠક સફળ બનાવવા બદલ આભારઃ પ્રદિપ ત્રિવેદી

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સોેરાષ્‍ટ્ર ઝોનની વિસ્‍તૃત કારોબારીને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર તમામ હોદ્દેદાર- આગેવાનો-કાર્યકર ભાઇઓનો પ્રદિપ ત્રિવેદી દ્વારા આભાર વ્‍યકત કરવામાં આવેલ અને જણાવેલ કે સોેએ સાથે મળી આ કાયક્રમને સફળ બનાવ્‍યો હતો

(3:36 pm IST)