Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

બિલેશ્વર-રાજકોટ વચ્ચે ટ્રેન હેઠળ યુવક અકસ્માતે કપાયો:એક કલાકથી ટ્રાફિક જામ :મૃતકની ઓળખ મેળવવા તજવીજ

રાજકોટ ;આજે રાજકોટ બિલેશ્વર વચ્ચે ટ્રેન હેઠળ એક યુવક અકસ્માતે કપાઈ ગયો છે ઘટનાને પગલે એક કલાકથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે

(9:08 am IST)