Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

રાજકોટમાં મોરબી રોડ માર્કેટીંગ યાર્ડની નજીક ટ્રક અને બાઇક વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત : અકસ્માતમાં એક યુવાનનું મોત : પોલીસ પહોચી ઘટના સ્થળે : વધુ વિગત મેળવાય રહી છે...

(4:34 pm IST)