Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ગાંધી મ્યુઝિયમ ખુલ્યું, પણ દર્શકોની અછત

ચાર દિવસમાં માત્ર ૧ર૬ લોકોએ લાભ લીધોઃ મ્યુઝિયમમાં ચાર દિવસમાં રૂ. રપ૦૦ની આવક

રાજકોટ ,તા.૨૦: સરકારની ગાઇડ લાઇન મુજબ ગત તા.૧૫ એટલે કે ગત બુધવારથી  ગાંધી મ્યુઝિયમ શરૂ કરવામાં આવતાતેની મૂળ ક્ષમતાના ૫૦ ટકા વ્યકિતઓને માસ્ક - સેનીટાઇઝન અને સોશ્યલ ડીસ્ટનશીંગના નિયમોની ચુસ્ત અમલવારી સાથે જાહેરજનતા માટે ખુલ્લુ મુકવામાં આવતા છેલ્લા ચાર દિવસમાં બાળકો-૧૩ , મોટા ૯૬ સહિત કુલ ૧૦૬ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી તે તસ્વીરમાં દેખાય છે.

(3:33 pm IST)